About

“ભોમીયા વીના મારે ભમવા’તા ડુન્ગરા..”  જેવી પન્કતીઓ થી પ્રેરાઈને કુદરતનો ખોળો ખુન્દવાનો મને નાનપણ થી શોખ છે.  આ blogમા હુ મારા અનુભવો અને વીચારો ગુજરાતી મા પ્રસીધ્ધ કરવા માગુ છુ.  આ blog માટે એક ઈ/ઉ વાળી નવી “ઉંઝા જોડણી”નો હુ ઉપયોગ કરુ છુ.

વેરાવળ, ગુજરાતમા મારો ઉછેર અને હાલ Californiaમા વસવાટ કરુ છુ.  Hiking, backpacking, long distance running અને roller blading મારી અત્યારની hobbies છે.  વ્યવસાય computer engineering (networking) ને લગતો છે.

10 Responses to “About”

  1. dhavalrajgeera Says:

    Nice to read your blog.
    Best of luck.

    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  2. Kartik Mistry Says:

    સરસ બ્લોગ. દોડવું એ ખરેખર અઘરી વસ્તુ છે!

  3. યશવંત ઠક્કર Says:

    તમારા બ્લોગની મુલાકાતથી આનંદ થયો. એક વાચક તરીકે મારો નમ્ર અભિપ્રાય રજૂ કરું છું.
    તમારું લખાણ રસ પડે એવું છે. માહિતી તો મળે જ છે પણ એનો ભાર નથી લાગતો. તમને થયેલા અનુભવનો વાચકને પણ સ્પર્શ થાય છે. આનું કારણ રજૂઆતની શૈલી છે. અભ્યાસ અને સુંદર નકશીકામ છાનાં નથી રહેતાં. આભાર. ફરી મળીશું.

  4. મેહુલ Says:

    Thank you very much, Yashavantbhai. Want to write more, but there are so
    many things and so little time 🙂

    -Mehul.

  5. દક્ષેશ Says:

    I am going to Alaska on a cruisetour next week and just out of curiocity search on google with અલાસ્કા and come to your blog. very good information and writing. I have also visited many places in past but never cared to write in detail. I guess now I am inspired to write something about my upcoming trips.

  6. jjkishor Says:

    આજે જ બ્લોગ જોવા મળ્યો…ઉંઝાજોડણીને કારણે વધુ આકર્ષણ થયું ! આપણે એક જ નૌકાના પ્રવાસી છીએ !

    આપનું ઈમેઈલ સરનામું મોકલશો ? મારો સંપર્ક અહીં –

    – જુગલકીશોર. jjugalkishor Vyas jjugalkishor@gmail.com

    NET–ગુર્જરી: http://jjkishor.wordpress.com/

    ———————————————————————————–
    વાચનયાત્રાઃ http://sites.google.com/site/vachanyatra/

  7. Govind Maru Says:

    વહાલા મેહુલભાઈ,

    કુદરતનો ખોળો ખુન્દવાના આપના અનુભવો અને વીચારોથી ભરપુર તેમજ એક જ ‘ઈ અને ઉ’ અર્થાત્ ઉંઝા જોડણીમાં સુન્દર બ્લોગ માટે ખુબ ખુબ અભીનંદન !!!

    મારા બ્લોગ ‘અભીવ્યક્તી’ પણ એક જ ‘ઈ અને ઉ’ અર્થાત્ ઉંઝા જોડણીમાં મારા ચર્ચાપત્રોનો અને અન્ય રૅશનલ વીચારોના લેખોનો સંગ્રહની મુલાકાત લેવા હાર્દીક નીમંત્રણ છે..

    –ગોવીન્દ મારુ
    http://govindmaru.wordpress.com/

  8. Govind Maru Says:

  9. Govind Maru Says:

  10. kishan Says:

    I would like to invite you for visit my blog
    inspiredbyinfant.wordpress.com
    please come and share your experience.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: